જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. કેશોદ અને મેંદરડા તાલુકામાં માત્ર બે થી ત્રણ કલાકમાં 10 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો.